નીચેના કયા પરિવર્તનમાં,બંધ ક્રમાંક વધ્યો છે અને ચુંબકીય વર્તણૂક બદલાઈ ગઈ છે?
$C^+_2 \to C_2$
$NO^+ \to NO$
$O_2 \to O^+_2$
$N_2 \to N^+_2$
હિલિયમ $\left( {{\rm{H}}{{\rm{e}}_2}} \right)$ અણુની $\mathrm{MO}$ માં ઇલેક્ટ્રોનીય રચના, બંધમાંક અને ચુંબકીય ગુણો તથા ઊર્જા આલેખ આપો.
નીચેના પૈકી કયુ આણ્વિય કક્ષકની આકૃતિને સૌથી સારી રીતે રજૂ કરે છે ?
શામાં બે પાઇ અને અડધો સિગ્મા બંધ હાજર છે ?
નીચે આપેલ પ્રક્રમોમાંથી કયામાં બંધક્રમાંક વધે છે અને અનુચુંબકીય પ્રકૃતિમાંથી પ્રતિચુંબકીયમાં ફેરફાર થાય છે ?
ઓક્સિજન પરમાણુ પેરામેગ્નેટિક છે કારણ કે